Honey Bee Newsletter
Join Us
Honey Bee Published Practices
Honey Bee Innovation
Lowcost Practices
Medicinal Plant Database
SRISTI Library Database
Augment Innovations
Seeking Solutions
Networking
Partnership
c@g- Creativity At Grassroots
Network Members
Amrutbhai B. Agravat
Arjunbhai M. Paghdar
Badabhai S. Manat
Banidanbhai M. Gadhavi
Bhanjibhai B. Mathukia
VIEW ALL
SEARCH MAGAZINES
Magazine Editorial
Magazine
Volume
 

LokSarvani Magazine MAGAZINE

Issue - March - June / 2014       Volume - 19, Magazine - 2-3
Title - શું અન્યોની શ્રેષ્ઠતા બહાર લાવવાનો આ એકમાત્ર માર્ગ છે?

 
એક વાર ઉનાળો આવે એટલે ઠંડી હવા અંદર આવી જાય છે. ભેજવાળી હવા નર સુગરીને કૂવાઓ ઉપર તથા ઊંડા સૂકાં વૃક્ષો પર માળો બાંધવાની ફરજ પાડે છે. માદા સુગરી આવીને માળાનું નિરીક્ષણ કરે છે, જો તે તેેને સંતોષપ્રદ ન લાગે તો તે માળો તોડી નાખે છે અને નર પક્ષીએ તે નવેસરથી બાંધવો પડે છે. તે તેણીને પોતાના માળા તરફ આકર્ષવા માટે ભલે ગમે તેટલા રંગો ધારણ રે, પરંતુ માદા સુગરી માત્ર તેનો દેખાવ જ નહીં પણ માળાને પણ પ્રાધાન્ય આપે છે. read more

Issue - July - October / 2013 - 2013       Volume - 18, Magazine - 4-5
Title - કૂદરતનો કહેર, કોઠાસૂઝની મહેર

  • સંપાદકીયઃ વિક્સાભૂખ્યા માનવીઓ કુદરતી હોનારતમાંથી બોધપાઠ ભણે તે આવશ્યક છે
  • શતાયુ વંદના
  • પુરસ્કારઃ જી.વાય.ટી.આઇ.-2013
 
જાપાનના દૂરના પ્રદેશમાં એક પર્વત પર એક વૃદ્ધ પુરુષ રહેતો હતો. તેના નાનકડાં ઘરની આસપાસનો પર્વત સપાટ હતો અને મેદાન સમૃદ્ધ હતું અને ત્યાં પર્વતની તળેટીમાં રહેતા બધા લોકોનાં ચોખાનાં ખેતરો હતાં. દરરોજ સવારે અને સાંજે તે વૃદ્ધ અને તેમની સાથે રહેતો તેમનો પૌત્ર નીચે ગામમાં કામ કરતા લોકોને અને જમીનની ચારે બાજુ ફેલાયેલા નીલરંગી દરિયાને નિહાળતા. સમુદ્ર એટલો નજીક હતો કે નીચે માત્ર ઘરો માટે જમીન હતી. ખેતરો માટે ન હતી. એ નાનકડા છોકરાને ડાંગરનાં ખેતરો ખૂબ જ પ્રિય હતાં, કારણ કે તે જાણતો હતો કે તેમના બધા માટેનો ખોરાક તેમાંથી જ આવતો હતો અને તે ઘણી વાર તેમનું ધ્યાન રાખવામાં તેના દાદાને મદદ કરતો. read more

Issue - May - June / 2013 - 2013       Volume - 18, Magazine - 3
Title - સંવેદનાના સંસ્કાર

  • સંપાદકીયઃ ઉત્કૃષ્ટતાના ખુલ્લા માપદંડ
  • શતાયુ વંદનાઃ દેશી ઈ દેશી
  • શોધયાત્રા-31- સેવાગ્રામથી હેટીકુંડી (વર્ધા, મહારાષ્ટ્ર)
 
1971માં હું કોલેજમાં ભણતો હતો તે વખતની આ વાત છે. એક વાદ-વિવાદ હરિફાઇમાં ભાગલેવા હું કેટલાક વિદ્યાર્થી મિત્રો સાથે કલકત્તા ગયો હતો. બન્યું એવું કે જે વિદ્યાર્થીઓના સમૂહ સાથૈ મારી ટિકિટ હતી તે વિદ્યાર્થીઓથી હું અલગ પડી ગયો હતો. મારી ટ્રેન છુટી ગઇ. ખીસામાં પૈસા હતા નહીં. હું મુંઝવણમાં મુકાઇ ગયો. રડમસ ચહેરે હું સ્ટેશનના બાંકડા ઉપર બેઠો હતો. હવે શું થશે, કેવી રીકે ઘરે જઇશ, તે વિચારે મન વ્યાકુળ હતું. read more

Issue - November - February / 2013 - 2013       Volume - 18, Magazine - 18(6)-19(1
Title - શા માટે અમુક વૃક્ષો લુપ્ત થઈ જાય છે?

  • સંપાદકીય- ઇગ્નાઇ- પાંજરામાંથી મુક્ત થયેલા બાળકો!
  • ઇગ્નાઇટ-2013
  • શોધયાત્રા-32: પંજાબ
 
કેટલાંક વૃક્ષો શાથી અદ્રશ્ય થઈ જાય છે? સોનમે તેના શિક્ષકને પૂછ્યું. તે એક સુંદર, સૂર્યપ્રકાશિત સવાર હતી અને શિક્ષક તેમના વર્ગના વિદ્યાર્થીઓને એક મઠમાં લઈ ગયા હતા. વિદ્યાર્થીઓને આશ્ચર્ય નહોતું થયું, કારણ કે શિક્ષક તેમને ઘણીવાર જંગલોમાં અથવા નદીકિનારે ચાલવા માટે લઈ જતા. આ સવારે શિક્ષકે તેમને એક ઘણું જ મોટું કાર્ય સોંપ્યું હતું. તેમણે તેમને ફૂટપટ્ટી લાવવાનું કહ્યું હતું અને હવે તેમણે પર્વતના શિખર પર, થોડા જ મીટર વધુ દૂર આવેલા મઠની લંબાઈ તથા પહોળાઈ માપવાનું કહ્યું. બાળકો ઇમારતની દીવાલો તરફ દોડી ગયાં અને તેમણે બધાંએ જુદા જુદા છેડેથી માપવાનું શરૂ કરી દીધું. read more

Issue - January - April / 2013 - 2013       Volume - 18, Magazine - 1-2
Title - પાંચ આંગળીઓની કમાલ

  • સંપાદકીયઃ અદ્રશ્ય ઓળખ અને દ્રશ્યમાન કોઠાસૂઝની કસબી મહિલાઓ
  • શોધયાત્રા-30: મણિપુર
  • રાષ્ટ્રપતિ દ્વારા સન્માન
 
મારે એક મુખપૃષ્ઠ વાર્તા લખવી હતી, પરંતુ કોઈ સારી વાર્તા મારા મગજમાં આવતી ન હતી અને છેવટે વિચારી વિચારીને થાકીને હું સૂવા જતો રહ્યો. મેં મારા સ્વપ્નમાં મારા હાથમાંની પાંચ આંગળીઓ જોઈ કે જેની સાથે હંમેશા મારે ઉષ્માપૂર્ણ મિત્રતા રહી છે અને ક્યારેક કંભીર ચર્ચાઓ પણ થઇ છે. અલબત્ત, તેનો વિષય હંમેશા શરૂઆતના સમયથી એનો એ જ રહ્યો છે કે તેમનામાં સૌથી મોટું કોણ? read more

First  
Previous 
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13